શોધખોળ કરો
વલસાડઃ સંસાર માંડે તે પહેલા જ મોતને ભેટી નવવધૂ, અકસ્માતમાં પરિવારના 4નાં મોત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/14113731/valsad-accident.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/7
![વલસાડઃ પારડી ખાતે ગઈ કાલે દીકરાના લગ્ન કરીને નવવધૂ સાથે કારમાં બેસીને પરત આવી રહેલા પરિવારને વલસાડ ખાતે અકસ્માત નડતાં નવવધૂ સહિત ચારના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. નવવધૂ સંસાર માંડે તે પહેલા જ તેનું મોત થતાં દીકરીના પરિવારમાં પણ માતમ છવાયો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/14113731/valsad-accident.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વલસાડઃ પારડી ખાતે ગઈ કાલે દીકરાના લગ્ન કરીને નવવધૂ સાથે કારમાં બેસીને પરત આવી રહેલા પરિવારને વલસાડ ખાતે અકસ્માત નડતાં નવવધૂ સહિત ચારના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. નવવધૂ સંસાર માંડે તે પહેલા જ તેનું મોત થતાં દીકરીના પરિવારમાં પણ માતમ છવાયો છે.
2/7
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/14113725/vlcsnap-8060-02-06-01h41m06s533.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/7
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/14113720/vlcsnap-2960-04-26-21h29m34s166.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4/7
![આ અંગેની વિગત એવી છે કે, બિલીમોરાનો પરિવાર ગઈ કાલે પારડી જાન લઈને ગયો હતો. દીકરાના લગ્ન પતાવી પરિવાર અર્ટિગા કાર નંબર GJ21 AQ8220માં નવવધૂ સાથે પારડી પરત ફરી રહ્યો હતો, ત્યારે આજે વહેલી સવારે વાગલ ધરા પાસે આઇસર સાથે અકસ્માત સર્જાયો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/14113715/vlcsnap-5734-12-12-06h25m25s564.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ અંગેની વિગત એવી છે કે, બિલીમોરાનો પરિવાર ગઈ કાલે પારડી જાન લઈને ગયો હતો. દીકરાના લગ્ન પતાવી પરિવાર અર્ટિગા કાર નંબર GJ21 AQ8220માં નવવધૂ સાથે પારડી પરત ફરી રહ્યો હતો, ત્યારે આજે વહેલી સવારે વાગલ ધરા પાસે આઇસર સાથે અકસ્માત સર્જાયો હતો.
5/7
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/14113709/vlcsnap-4156-03-28-12h39m01s431.jpg?impolicy=abp_cdn&imwidth=720)
6/7
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/14113703/vlcsnap-6245-06-04-09h59m10s569.jpg?impolicy=abp_cdn&imwidth=720)
7/7
![આ અકસ્માતમાં નવવધૂ સહિત એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. જ્યારે વરરાજાની હાલત ખૂબ ગંભીર છે અને તેની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતમાં એક બાળકી અને મહિલાનું મોત થયું છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિકો અને ડુંગરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/14113658/vlcsnap-6387-03-31-07h19m18s923.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ અકસ્માતમાં નવવધૂ સહિત એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. જ્યારે વરરાજાની હાલત ખૂબ ગંભીર છે અને તેની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતમાં એક બાળકી અને મહિલાનું મોત થયું છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિકો અને ડુંગરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Published at : 14 Dec 2018 11:39 AM (IST)
Tags :
Car Accidentવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)