શોધખોળ કરો
વલસાડ જિલ્લાની પાંચ બેઠક પર ભાજપ કોંગ્રેસના કયા કયા ઉમેદવારો વચ્ચે ટક્કર? જાણો
1/5

ગુજરાતઃ આગામી નવમી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કા માટેનું મતદાન થવાનું છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ પહેલા તબક્કાની તમામ સીટો પરના ઉમેદવારો જાહેરા કરી દીધા છે. વલસાડ જિલ્લાની પાંચ સીટો પર કોની કોની વચ્ચે ટક્કર થવાની છે, તે જાણીએ.
2/5

Published at : 21 Nov 2017 11:39 AM (IST)
View More























