શોધખોળ કરો

જીજ્ઞેશ મેવાણી સામે નિકળ્યું બિનજામીનપાત્ર વોરંટ, થઈ શકે ધરપકડ, જાણો શું છે કેસ?

1/4
 ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં રેલ રોકો આંદોલન દરમિયાન જિગ્નેશ અને તેના સપોર્ટર્સે અમદાવાદ રેલવે સ્ટેશનના પાટા પર બેસીને રાજધાની એકસપ્રેસને રોકી હતી. તે દરમિયાન જિગ્નેશની ધરપકડ કરવામાં આવી હતી. જિગ્નેશની માંગ હતી કે, વર્ષો પહેલાથી દલિતોને જે જમીન આપવાની જાહેરાત કરવામાં આવી છે, તેને તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવે.

2/4
નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ચાલી રહેલ ઘમાસાનની વચ્ચે અમદાવાદની એક કોર્ટે દલિત નેતા જિજ્ઞેશ મેવાણી વિરૂદ્ધ બિનજામીન પાત્ર વોરન્ટ ઈશ્યૂ કર્યું છે. જાન્યુઆરીમાં રેલ રોકો આંદોલનને લગતા વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ રોકવાને લઈને તેની વિરૂદ્ધ દાખલ એક કેસમાં સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર ન રહેતા આ વોરન્ટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે.

3/4
 સમાચાર એજન્સી અનુસાર સોમવારે એડીશનલ મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આરએસ લંગાએ કોર્ટમાં હાજર ન રહેતા મેવાણી સહિત 12 અન્ય લોકો વિરૂદ્ખ બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યૂ કર્યું છે.

4/4
 એડવોકેટના જણાવ્યા અનુસાર, કોર્ટને અરજી કરવામાં આવી હતી કે નોમિનેશનની પ્રક્રિયા માટે મેવાણી ઉત્તર ગુજરાતના વડગામમાં છે, માટે તે કોર્ટમાં હાજર નહીં રહી શકે. પરંતુ કોર્ટની દલીલ હતી કે, નોમિનેશનની પ્રક્રિયા તે સુનાવણીની તારીખ પહેલા પણ સમાપ્ત કરી શકતા હતા. આ પહેલા પણ એક વાર તે સુનાવણીની તારીખે ગેરહાજર રહ્યા હતા. હવે જિગ્નેશ બુધવારના રોજ કોર્ટમાં હાજર થઈ શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધા

કિંજલ રબારી કથિત અપહરણ કેસમાં નવો વળાંક: હાઇકોર્ટમાં હાજર થઈને કર્યો મોટો ખુલાસો

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ: અમરેલીમાં મેઘમહેર, જાણો 12 થી 14 સપ્ટેમ્બરની આગાહી

Gujarat Rain: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે ભારે વરસાદ, વાંચી લો હવામાન વિભાગની મોટી આગાહી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા

લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ

રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ

ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?

આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી

Embed widget