શોધખોળ કરો
ભુજઃ પિતા કેન્સરથી પીડાતી દીકરી સાથે કરતો ઘૃણાસ્પદ કૃત્ય, માતાને વાત કરતાં શું થયું?
1/3

આ અંગેની વિગતો એવી છે કે, ભુજની 14 વર્ષીય સગીરાને બ્લડ કેન્સર છે. આ દીકરી પર તેના પિતાએ જ નજર બગાડી હતી અને છેલ્લા ત્રણ વર્ષથી દીકરી સાથે જાતિય સતામણી કરતો હતો. જોકે, અત્યાર સુધી પિતાની કરતૂત સહન કરતી દીકરીએ માતાને વાત કરતાં પિતાની હરકતો સામે આવી છે.
2/3

ભુજઃ બે દિવસ પહેલાં ભુજમાં કેન્સરથી પીડાતી સગીર દીકરી સાથે પિતા હવસ સંતોષતો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા ત્રણ વર્ષથી નરાધમ પિતા દીકરી સાથે ઘૃણાસ્પદ કૃત્ય કરતો હતો. કંટાળેલી દીકરીએ માતાને વાત કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
Published at : 06 Sep 2018 10:11 AM (IST)
View More





















