શોધખોળ કરો
જૂનાગઢ: જેતલવાડ ગામે માતાએ 4 બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું, ચારનાં મોત
1/3

તરવૈયાઓને એક બાળકને શોધવામાં સફળતા મળી હતી જ્યારે માતા અને ત્રણ બાળકોના મૃતદેહો બહાર કાઢ્યા હતા. ઘટનાને પગલે ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો. ત્યારે પોલીસ આપઘાત કરવા પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
2/3

માતાએ 4 બાળકો સાથે જેતલવડથી લાલપુરના રસ્તે 70 ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાં કૂદીને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં 108 અને પોલીસ તેમજ ધારાસભ્ય સહિત આસપાસના ગ્રામજનો તથા તરવૈયા સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
Published at : 03 Feb 2019 01:50 PM (IST)
View More




















