શોધખોળ કરો

મહિલાના ગુપ્ત ભાગે જોવા મળ્યા ઇજાના નિશાન, દફનવિધિ રોકાવી બોલાવાઇ પોલીસ

1/4
પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુરના મલાણા ગામની એક પરિણીતાએ પોતાના મકાનના બીજા માળના રૂમમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. મૃતક આંગણવાડીમાં કાર્યકર તરીકે ફરજ પણ બજાવતી હતી. મૃતદેહના દફન દરમિયાન પરિણીતાના શરીર ઉપર ઇજાના નિશાન જોતા પિયર પક્ષે હત્યા થઇ હોવાનો આક્ષેપ કર્યો હતો.

2/4
3/4
 બાદમાં સંજનાના મૃતદેહને દફન કરવા માટે મલાણા ગામ લાવવામાં આવ્યો હતો. મૃતકના મોટાભાઇ મુકેશ શ્રીમાળીએ આરોપ લગાવ્યો હતો કે મારી બહેને આત્મહત્યા નથી કરી અંતિમવિધિ સમયે મારી બહેનને સમાજની બહેનો સ્નાન કરાવતી હતી તે સમયે શરીરના ભાગે અને ગુપ્તભાગે ઇજાના નિશાન જોયા હતા. જેથી મારી બહેનની હત્યા કરાઇ હોવાની શંકા છે. દફનવિધિ કર્યા પહેલા પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ મલાણા ગામ આવી પંચનામું કરી મૃતદેહને પીએમ માટે પાલનપુર સિવિલમાં લવાયો છે.

4/4
મળતી વિગતો અનુસાર, કુંભાસણ ગામના વતની અને પાલનપુર સુરમંદિર પાછળ આવેલા ભીમરાવ સોસાયટીમાં રહેતા નરોતમભાઇ રામજીભાઇ શ્રીમાળીની પુત્રી સંજના ઉર્ફે દુર્ગાના લગ્ન ચાર વર્ષ અગાઉ મલાણા ગામે રહેતા વસરામભાઇ શ્રીમાળીના પુત્ર સતીષ સાથે થયા હતા. સંજનાએ આંગણવાડીથી ઘરે આવી પોતાના મકાનના બીજા માળે છતની એંગલ સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

Embed widget