શોધખોળ કરો

વાપીઃ સગીરાના ઘરમાં ઘૂસી યુવકે પરાણે માણ્યું સેક્સ, સગીરાએ બૂમાબૂમ કરતાં શું થયું?

1/5
વાપી ડુંગરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં યુવક ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે પીડિતા સગીરાની કાકીની ફરિયાદ લઈને આરોપી અનવર સામે બળાત્કારનો ગુનો દાખલ કરી યુવકને પકડવા તજવીજ હાથ ધરી છે.

2/5
જોકે, સગીરાએ બૂમાબૂમ કરી મૂકતા પાડોશીઓ દોડી આવતાં યુવક રંગેહાથ પકડાઇ ગયો હતો. પકડાયેલા યુવકને પાડોશીઓએ બાથરૂમમાં પૂરી દીધો હતો અને ડુંગરા પોલીસને જાણ કરી હતી. જોકે, બીજી તરફ યુવક ચોથા માળે આવેલા બાથરૂમની બારીમાંથી બહાર નીકળી ગયો હતો અને પાઇપથી નીચે ઉતરી ભાગી ગયો હતો.

3/5
આ અંગે પાડોશમાં રહેતા અનવર ઉર્ફે છોટુ લલન વિતરે(ઉ.વ.22)ને થતાં રાતે સગીરાના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો અને પોતે તેનો પિતા હોવાનું જણાવતાં સગીરાએ દરવાજો ખોલતાં અનવર ઘરમાં ઘૂસી ગયો હતો અને સગીરા સાથે પરાણે સેક્સ માણ્યું હતું. આ પછી તે ઘરમાંથી ભાગવા ગયો હતો.

4/5
આ અંગેની વિગતો એવી છે કે, કરવડના એસ.કે. કોલોની ખાતે આવેલી સનરાઇજ બિલ્ડિંગના ચોથા માટે એક પરપ્રાંતિય પરિવાર રહે છે. સગીરાની માતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી તેના પિતા પણ રાત્રે હોસ્પિટલમાં રાકાયો હતો. જ્યારે 13 વર્ષીય દીકરી ઘરે એકલી હતી.

5/5
વાપીઃ વાપી તાલુકાના કરવડ ગામે એક 13 વર્ષીય સગીરા પર પાડોશી યુવકે જ બળાત્કાર ગુજારતાં ખળભળાટ મચી ગયો છે. બળાત્કાર ગુજાર્યા પછી યુવક ઘરમાંથી ભાગવા જતાં સગીરાએ બૂમાબૂમ કરતાં પાડોશીઓ દોડી આવ્યા હતા અને યુવકને પકડી પાડતાં ભાંડો ફૂટી ગયો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત

PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ

Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ

IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 

10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ

Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 

પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ

Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ

Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  

Embed widget