ડોડા-કિશ્તવાડ-રામબન વિસ્તારના પોલીસ ઉપ મહારનિરીક્ષક રફીક-ઉલ-હસેને ઘટના વિશે જણાવ્યું કે, અત્યાર સુધી 10 મૃતદેહો જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે 15 લોકો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ ઉપ મહાનિરીક્ષક અનુસાર મરનારની સંખ્યા વધી શકે છે. કેટલાક ઘાયલોની હાલત ખૂબજ ગંભીર બતાવવામાં આવી રહી છે.
2/2
જમ્મુ-કાશ્મીર: શ્રીનગરમાં એક મિની બસ ઉંડી ખીણમાં ખાબકતા 20 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. બસ ખચાખચ ભરેલી બસ બનિહાલથી રામબન જઈ રહી હતી. ત્યારે શ્રીનગરના રાષ્ટ્રીય રાજમાર્ગ નજીક ચાલકે બસ પરથી કાબુ ગુમાવતા 200 ફુટ ઉંડી ખીણમાં ખાબકી હતી.