શોધખોળ કરો
45 વર્ષની પ્રેમિકાને 14 વર્ષના પ્રેમિ સાથે બંધાયા સંબધ, પોલીસ પણ મુકાઈ અવઢવમાં
1/3

કાપૂરપુર કટરી ગામના એક વ્યક્તિએ મંગળવારે રાત્રો પોલીસ કન્ટ્રોલ રૂમને જાણકારી આપી કે તેની પત્ની સાથે એક યુવક જબરદસ્તી કરી રહ્યો છે. સૂચના મળવા પર પહોંચેલ પોલીસ કર્મચારીએ મહિલા અને યુવકને બહાર બોલાવીને પૂછપરછ કરી તો હેરાન રહી ગઈ. 45 વર્ષની હમિલાની સાથે 14 વર્ષનો એક યુવક હતો. મહિલાએ જણાવ્યું કે, તે પોતાની મરજીથી વિતેલા દોઢ વર્ષથી યુવક સાથે છે. ગામમાં વાત બગડતા પોલીસ બધાને પોલીસ સ્ટેશન લઈ ગઈ.
2/3

પૂછપરછમાં મહિલાએ સ્પષ્ટ કહ્યું કે, તેણે યુવક સાથે પોતાની મરજીથી સંબંધ બનાવ્યા છે. યુવક કે તેના પરિવારે પણ કોઈ ફરિયાદ ન કરી, ત્યાર બાદ મહિલાના પતી ત્યાંથી પરત આવી ગયો. પોલીસે મહિલાને પણ તેના ઘરે મોકલી દીધી જ્યારે યુવકને તેના પરિવારને સોંપી દીધો. સદર કોતવાલી પોલીસ સ્ટેશનના પીઆઈ એક સિંહ અનુસાર, કોઈપણ પક્ષ કાર્રવાઈ કરવા માગતો ન હતો માટે તેમને સમજાવીને ઘરે મોકલી દીધા હતા.
Published at : 27 Dec 2018 02:10 PM (IST)
View More





















