શોધખોળ કરો
આસારામનું 25 હજાર કરોડનું સામ્રાજ્ય સંભાળે છે આ યુવતી, બાપુજીની સેક્સ ભૂખ સંતોષવા છોકરીઓ મોકલતી હોવાનો થયેલો આક્ષેપ
1/9

શ્રીભારતીશ્રી આસારામની જેમ જ નાટકીય રીતે પ્રવચનો આપે છે ને પિતાની વિચારધારાનો પ્રચાર કરે છે. નાચે છે, ગાય છે. આસારામ જે રીતે ફૂલો લગાવીને આવતા તે રીતે શ્રીભારતીશ્રી પણ ફૂલો લગાવીને આવે છે. આસારામ આશ્રમની યુટ્યુબ ચેનલ પર તે પોતાના વીડિયો પણ અપલોડ કરે છે.
2/9

આસારામનનું નેટવર્ક માત્ર ભારતમાં જ નહીં, પરંતુ છેક યુકે, યુએસએ, હોંગકોંગ, કેનેડા સુધી ફેલાયેલું છે. તેમના 400 કરતાં વધુ આશ્રમોના તેમના નેટવર્ક અને રૂપિયા 25, 000 કરોડથી વધુના સામ્રાજ્યની સીધી વારસદાર હવે ભારતી છે. 'બાપુજી'ની ગેરહાજરીમાં ભારતી જ તેમના સામ્રાજ્યનો કારભાર સંભાળશે.
Published at : 26 Apr 2018 10:13 AM (IST)
View More




















