કેટલાક લોકોએ આને જાતિવાદથી પ્રેરિત ગણાવ્યું. કેટલાક યૂઝર્સે કહ્યું કે તમે આમાં જાતિવાદ વચ્ચે ન લાવો. તમારા રાજકીય રોટલાં શેકવા માટે રમત અને ખેલાડીઓને સામેલ ન કરો.
2/6
3/6
હૈદરાબાદ ટેસ્ટમાં 10 વિકેટ ઝડપીને ઉમેશ યાદવે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેની દાવેદારી વધારે મજબૂત કરી છે.
4/6
લખનઉઃ વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી ટેસ્ટમાં 10 વિકેટ લઈને ધમાલ મચાવનારા ફાસ્ટ બોલર ઉમેશ યાદવની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ ટ્વિટ કરીને ઉમેશ યાદવને શુભેચ્છા આપી હતી. જે બાદ તે ટ્રોલ થઈ રહ્યો છે.
5/6
અખિલેશે ટ્વિટમાં ઉમેશ યાદવનું નામ બે વખત લીધું, જેના કારણે તે સોશિયલ મીડિયામાં ટ્રોલ થવા લાગ્યો છે. લોકોએ કહ્યું કે, તેણે પૃથ્વી શૉને મેન ઓફ ધ સીરિઝ માટે પણ અભિનંદન આપવા જોઈતા હતા.
6/6
અમુક યૂઝર્સે કહ્યું કે, આ પહેલા તમે કેટલી મેચોમાં અભિનંદન આપ્યા છે. આ દેશના કેટલા ખેલાડીઓને અભિનંદન આપ્યા છે.