શોધખોળ કરો
Advertisement
ઓરિસ્સાના મંત્રીએ સુરક્ષા અધિકારી પાસે પહેરાવ્યા સેન્ડલ, જુઓ વીડિયો
ભુવનેશ્વર: ઓરિસ્સાના કેબિનેટ મંત્રી જોગેન્દ્ર બેહેરા સુરક્ષા અધિકારી પાસે સેન્ડલ પહેરાવતા વિવાદમાં ફસાયા છે. સોમવારે સ્વતંત્રતા દિવસે કાર્યક્રમ દરમિયાન જ્યારે તેઓ અંગત સુરક્ષા અધિકારી સાથે તેમના સેન્ડલની સ્ટ્રીપ બાંધતા જોવા મળ્યા હતા. ત્યારથી સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોમાં તેમની આ હરકતને વખોડવામાં આવી રહી છે. વિવાદોમાં ફસાયા પછી પરેશાન મંત્રીએ કહી દીધું હતું કે, 'હું તો વીઆઈપી છું...'
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement