શોધખોળ કરો

આતંકી હુમલા બાદ પણ અમરનાથ યાત્રા યથાવત, હર-હર મહાદેવ...ના જયકાર સાથે યાત્રીઓનો જથ્થો થયો રવાના

1/2
નવી દિલ્હીઃ અમરનાથ યાત્રા રોકવાના ઈરાદાથી શ્રદ્ધાળુઓ પર ગોળીબાર કરનાર આતંકવાદીઓને શિવ ભક્તોએ મંગળવારે સવારે જડબાતોડ જવાબ આપ્યો. સોમવારે મોડી સાંજે આતંકી હુમલામાં 7 તાર્થ યાત્રિઓના મોત બાદ પણ મંગળવારે સવારે 3 કલાકે જમ્મૂથી પહલગામ અને બાલટાલ માટે અમરનાથ યાત્રા માટે લોકો રવાના થયા. શ્રીનગરમાં થયેલ હુમલા બાદ કડક સુરક્ષાની વચ્ચે બેચ રવાના થઈ. ભોલે બાબાના દર્શનને લઈને શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શિવ ભક્તો જોશ સાથે હર-હર મહાદેવ...બમ ભોલે જેવા જયકાર લગાવતા બાબા બર્ફાનીના દર્શન માટે આગળ વધી ગયા.

2/2
સોમવારે શ્રીનગર કાશ્મીરના અનંતનાગમાં રાત્રે આતંકવાદીઓએ અમરનાથ યાત્રાળુઓની બસ પર હુમલો કર્યો હતો. અંધાધૂંધ ફાયરિંગમાં સાત ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. જ્યારે 12 લોકોની હાલત ગંભીર છે. ખાસ કરીને મૃતકોમાં 6 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે આર્મીએ સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લીધો છે, જ્યારે આતંકી હુમલાને પગલે ચારે બાજુ અફરાતફરીના દ્વશ્યો સર્જાયા છે. તમામ મૃતકો ગુજરાતીઓ હોવાને લીધે અમરનાથ યાત્રાએ ગયેલા અન્ય ગુજરાતી યાત્રિકોના પરિવારજનોમાં પણ ભારે ચિંતા જોવા મળી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon: ચોમાસાને લઈ લેટેસ્ટ અપડેટ, જાણો રાજ્યમાંથી ચોમાસું કેટલા દિવસમાં લેશે વિદાય

Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, સાવરકુંડલા-ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ 

Asian Games 2026: શેફાલીની તોફાની સદી, દીપ્તિ-નંદિનીનો કહેર, ભારત ફાઇનલમાં પહોંચ્યું

Junagadh Rain: જૂનાગઢમાં એક દિવસના વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એક્સટેન્શન પ્રથા ક્યાં સુધી
Hun To Bolish : હું તો બોલીશ : મેડમનો સરકારી મેકઅપ ?
Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ! AAPની પહેલી યાદી જાહેર
Bar Council Of Gujarat: જે.જે.પટેલ BCIના મેમ્બર બન્યા, ગુજરાત બાર કાઉન્સીલમાં નવા હોદ્દેદારોની વરણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon: ચોમાસાને લઈ લેટેસ્ટ અપડેટ, જાણો રાજ્યમાંથી ચોમાસું કેટલા દિવસમાં લેશે વિદાય
Monsoon: ચોમાસાને લઈ લેટેસ્ટ અપડેટ, જાણો રાજ્યમાંથી ચોમાસું કેટલા દિવસમાં લેશે વિદાય
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, સાવરકુંડલા-ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ 
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, સાવરકુંડલા-ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ 
Asian Games 2026: શેફાલીની તોફાની સદી, દીપ્તિ-નંદિનીનો કહેર, ભારત ફાઇનલમાં પહોંચ્યું
Asian Games 2026: શેફાલીની તોફાની સદી, દીપ્તિ-નંદિનીનો કહેર, ભારત ફાઇનલમાં પહોંચ્યું
Junagadh Rain: જૂનાગઢમાં એક દિવસના વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ 
Junagadh Rain: જૂનાગઢમાં એક દિવસના વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ 
Gujarat Rain: સાંજે 4 વાગ્યા સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો ભારતને બીજો ઝટકો, H-1B વિઝા પર એક લાખ ડોલરની ફી એક વર્ષ માટે લંબાવી

Rain Alert: ગુજરાત સહિત 21 રાજ્યોમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ, IMD અપડેટ 

બેંક FD ને ટક્કર આપે છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ, જાણો વ્યાજ દર, નિયમ અને ટેક્સના ફાયદા 

Embed widget