શોધખોળ કરો

સુષમા સ્વરાજના આકરા વલણ બાદ એમેઝોને માફી માગી, તિરંગાવાળા ડોરમેટ સાઈટ પરથી હટાવ્યા

1/4
એમેઝોને ત્રિરંગા જેવું ડોરમેટ તાત્કાલિક વેચાણમાંથી હટાવી લીધું છે. પરંતુ આ જાયન્ટ ઈ-ટેલરની સાઈટ પર બીજી કેટલીક વાંધાજનક પ્રોડક્ટ્સ પણ છે, જે ત્રિરંગાના રંગ જેવી છે. એમેઝોન પર ત્રિરંગાના રંગના જૂતા અને જૂતાની દોરી સાથેનો મેટલનો ગોળ પટ્ટો પણ વેચાઈ રહ્યા છે.

2/4
સુષ્મા સ્વરાજે બુધવારે ટ્વીટ કર્યું હતું કે, એમેઝોને બિનશરતી માફી માગવી જોઈએ અને અમારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારી તમામ પ્રોડક્ટ્સ તેની વેબસાઈટ પરથી હટાવી લેવી જોઈએ. જો તે તાત્કાલિક આમ નહીં કરે તો અમે એમેઝોનના કોઈપણ અધિકારીને ભારતના વિઝા નહીં આપીએ.

3/4
સુષ્માએ ધમકી આપી હતી કે જો આ ડોરમેટ પાછું નહીં ખેંચાય તો એમેઝોનના કોઈ અધિકારીને વિઝા નહીં આપીએ. કંપનીએ એમેઝોનના પ્રવક્તાએ ધ વોશિંગ્ટન પોસ્ટને કહ્યું હતું કે હવે કંપનીએ તેની વેબસાઈટ પરથી વિવાદાસ્પદ ડોરમેટ હટાવી લીધું છે.

4/4
નવી દિલ્હીઃ તિરંગાના કલરનું ડોરમેટના વેચાણને લઈને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના આકરા વલણ બાદ એમેઝોને ભારતીયોની લાગણી દુભાવવા બદલ ગુરુવારે બિનશરતી માફી માગી હતી અને પ્રોડક્ટને કેનેડાની વેબસાઈટ પર હટાલી લીધાની જાણકારી પણ આપી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget