શોધખોળ કરો
અમિત શાહના કર્ણાટકમાં ધામા, 16 મંત્રી-24 સાંસદોને લગાડ્યા ચૂંટણી પ્રચારના કામે
1/8

ઉપરાંત સામાન્ય ચૂંટણી થવાની પણ ચર્ચા પર વાત થશે, કહેવામાં આવે છે કે પાર્ટી કર્ણાટકના પ્રદર્શન પર જ આગળ ચૂંટણી કરાવવાના નિર્ણય પર વિચાર કરી શકે છે.
2/8

સુત્રો અનુસાર, જે મંત્રીઓને ચૂંટણી પ્રચારમાં ઉતારવામાં આવ્યા છે, તેમાં જેપી નડ્ડા, નરેન્દ્ર સિંહ તોમર, થાવરચંદ ગેહલોત, ધર્મેન્દ્ર પ્રધાન, મનોજ સિન્હા, રાજ્યવર્ધન સિંહ રાઠોર, ગજેન્દ્ર સિંહ શેખાવત, પી પી ચૌધરી, અર્જૂન રામ મેઘવાલ, શિવ પ્રતાપ શુક્લા, પોન રાધાકૃષ્ણન, સત્યપાલ સિંહ, મનસુખ માંડલિયા, બિરેન્દ્ર કુમાર, સી આર ચૌધરી, ડૉ. મહેશ શર્મા સહિતના નેતાઓ સામેલ છે.
Published at : 21 Mar 2018 09:45 AM (IST)
Tags :
Karnataka ElectionView More























