નવી દિલ્લીઃ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતીય સૈન્ય દ્ધારા કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઇક્સ પર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પુરાવા માંગતા દેશના લોકોએ તેમની ખૂબ ટીકા કરી હતી. લોકોએ સોશિયલ મીડિયા પર કેજરીવાલની ખૂબ મજાક ઉડાવતી તસવીરો પોસ્ટ કરી મજા લીધી હતી. અહીં એવી કેટલીક તસવીરો રજૂ કરવામાં આવી છે.