શોધખોળ કરો
જોધપુર: આસારામને આજીવન કેદની સજા ફટકારતાં જ કોર્ટમાં ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યો
1/5

જોકે, સ્થિતિને જોતા ગૃહ મંત્રાલયે ત્રણ રાજ્યોમાં એલર્ટ મોકલી દીધું હતું જેમાં રાજસ્થાન, ગુજરાત અને હરિયાણા સામેલ છે.
2/5

કોર્ટના નિર્ણય બાદ સ્થિતિ રામ રહીમના કેસ જેવી ના થાય અને આસારામના સમર્થક કોઈ હિંસા ન કરે માટે જોધપુરમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જોધપુર જેલની બહાર પણ કડક સુરક્ષાનો બંદોબસ્ત રખાયો હતો.
Published at : 25 Apr 2018 02:46 PM (IST)
View More





















