આ સમિતિમાં અશોક ગેહલોત સિવાય રાજીવ સાતવ, હર્ષવર્ધન, સપકલ, વર્ષા ગાયકવાડ, જીતુ પતવારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અશોક ગેહલોત 1998થી 2013 સુધી રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
2/3
કોગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અશોક ગેહલોતની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિ બનાવી છે. આ સમિતિ ગુજરાત કોગ્રેસ માટે ચૂંટણીલક્ષી રણનીતિ ઘડશે.
3/3
ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને કોગ્રેસે ગુજરાતના પ્રભારી બદલ્યા છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને ગુરુદાસ કામતના સ્થાને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા છે.