શોધખોળ કરો
આજે રાજસ્થાન-MP-છત્તીસગઢમાં ચૂંટણી પરિણામ, લાગ્યો છે 45,000 કરોડ રૂપિયાનો સટ્ટો
1/5

બુકીઓનું માનવું છે કે, દેશની પ્રજા નોટબંધી, પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ, જીએસટી, વગેરે મુદ્દાઓને લઈ ત્રાહિણામ થઈ હતી. જેને પરિણામે આજે જે પરિણામ આવશે તેમાં બીજેપીને નુકશાન થવાની શક્યતા વધારે છે.
2/5

બુકીઓનું માનવું હતું કે, રાજસ્થાનમાં ભાજપનું પત્તુ સાફ થઈ જશે. એમપીમાં રસાકસી ભર્યો જંગ રહેશે, જ્યારે છત્તીસગઢમાં ભાજપ ઓછી સરસાઈ સાથે ફરી જીત મેળવી શકે છે. પરંતુ એક્ઝિટપોલના પરિણામે તેમની બાજી ઉંધી વાળી છે.
Published at : 11 Dec 2018 07:51 AM (IST)
View More





















