શોધખોળ કરો

UP: બારાબંકીમાં ઝેરી દારૂ પીવાથી 9નાં મોત, સંબંધીના ઘરે આવ્યા હતા લગ્નમાં

1/3
લખનઉઃ ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક સંબંધીના ઘરે લગ્ન સમારંભમાં સામેલ થયેલા લોકો પૈકી 9નાં ઝેરી દારૂ પીવાથી મોત થયા છે. આ તમામ લોકો અલગ-અલગ ગામથી આવ્યા હતા. પોલીસે તમામ મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. આ મામલો બારાબંકીના તાલ ખુર્દ ગામનો છે.

2/3
બારાબંકીના એડીએમ અનિલ કુમારે કહ્યું કે, એક વ્યક્તિનું મોત હાર્ટ અટેકથી થયું છે અને તેનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લઈ જવાયો છે. જ્યારે બાકીના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત અનેક લોકોને લખનઉના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની તબિયતમાં કોઈ સુધારો થતો જોવા મળી રહ્યો નથી.

3/3
બુધવારે સાંજે આ તમામ લોકો તેમના સંબંધીને ત્યાં એક સમારોહમાં સામેલ થવા માટે એકત્ર થયા હતા. આ દરમિયાન તમામ લોકોએ દારૂ પીધો. જે બાદ એક પછી એક એમ અનેક લોકોની તબિયત બગડવા લાગી અને તમામને નજીકની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. જેમાંથી 9 લોકોના મોત થયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'

NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી

IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, ગિલ બહાર, કેએલ રાહુલ કેપ્ટન

CNG, PNG માં હવે બાયોગેસ ભેળવશે સરકાર, કેબિનેટે મંજૂર કરી 23 હજાર કરોડની યોજના

Analog Paneer: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજ્યભરમાં તંત્ર થયું દોડતું, એક જ દિવસમાં 156 એકમો પર દરોડા

Embed widget