શોધખોળ કરો
બેંગલુરુઃ આચાર સંહિતાના કારણે રસ્તા વચ્ચે જ ફસાઈ વિશ્વની સૌથી ઊંચી હનુમાનની મૂર્તિ, જાણો વિગત
1/5

62 ફૂટની આ મૂર્તિ હસન જિલ્લાના શ્રવણબેલગોલામાં સ્થાપિત ગોમતેશ્વરની પ્રતિમા (57 ફૂટ)થી પણ ઊંચી છે અને વિશ્વમાં સૌથી ઊંચી હનુમાન મૂર્તિ હશે. મૂર્તિ રોકવાથી નેશનલ હાઇવે પર અનેક કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
2/5

ટ્રસ્ટી મુનીરાજુએ આ મામલે કેબિનેટ મંત્રી જી જોર્જ પર આરોપ લગાવતાં કહ્યું કે, આ મૂર્તિ સર્વજ્ઞનગરમાં સ્થાપવામાં આવશે. આ વિસ્તાર જોર્જનો વિધાનસભા એરિયા છે. મંત્રીએ જાણી જોઈને આચાર સંહિતાનો ઉલ્લેખ કરી હનુમાનની મૂર્તિને રસ્તામાં થોભાવી દીધી. જોકે મંત્રીએ આરોપો નકારી કાઢ્યા હતા.
Published at : 04 Apr 2018 02:23 PM (IST)
Tags :
BengaluruView More























