શોધખોળ કરો
BJP મહાકુંભમાં મોદીનો કોંગ્રેસ પર એટેક, કહ્યું- પાર્ટી અધ્યક્ષ કેવો હોવો જોઇએ તે અમિત શાહ પાસેથી શીખો
1/7

આ રેલીમાં ખુદ વડાપ્રધાન હાજર રહીને કાર્યકરોને સંબોધી રહ્યાં છે. આ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિતના કેટલાય દિગ્ગજ નેતા હાજર રહ્યાં છે.
2/7

બીજેપી અધ્યક્ષ અમિત શાહે રેલીને સંબોધિત કરતાં કહ્યું કે, અમે આસામમાં એનઆરસી લાવવાનુ કામ કર્યુ. તેમાં 40 લાખ ઘૂસણખોરો બહાર આવ્યા. કોંગ્રેસ એનઆરસી પર એવી રીતે બુમો પાડી રહી છે જેમ કે તેમની દાદી મરી ગઇ હોય.
Published at : 25 Sep 2018 02:58 PM (IST)
View More





















