શોધખોળ કરો

BMC ચૂંટણીઃ ગુજરાતીઓનો જોવા મળ્યો દબદબો, 27 ઉમેદવારે મેળવી જીત

1/4
જ્યારે શિવસેનાનાગુજરાતી ઉમેદવારો, જે હારી ગયા તેમાં નમ્રતા રૂઘાણી, મનોહર પંચાલ, ઉર્મિલા પંચાલ તેમ જ મારવાડી ઉમેદવાર કનૈયા રાવલનો સમાવેશ થાય છે.

2/4
મુંબઈમાં ઘણા વૉર્ડમાં ગુજરાતીઓએ હારનો સ્વાદ પણ ચાખવો પડ્યો હતો. ભાજપના ઉમેદવારોમાં કમલા પુરોહિત, હીના શાહ, ઋજુતા દેસાઈ, શીલા શાહ, નો સમાવેશ થાય છે. તો કૉંગ્રેસમાં નિર્મલા કનોજિયા, પારુલ મહેતા, દિક્ષિત શાહ, કિરણ પટેલ, કોકીલા પટેલ, બીનીતા વોરા, ધર્મેશ વ્યાસ, કેતન શાહ, ઉપેન્દ્ર દોશી, વૈશાલી પાઠક જનક સંઘવી, નયના શેઠ, રોસના શાહ, કૌશિક શાહ, મનીષા પટેલનો સમાવેશ થાય છે, જેમાંથી ઘણા વિદ્યમાન નગરસેવક છે.

3/4
બીએમસી ચૂંટણીમાં વિજય થનાર ગુજરાતીઓઃ ૧. જગદીશ ઓઝા ૨. સેજલ દેસાઈ ૩. હર્ષ પટેલ ૪. નીલ સોમૈયા ૫. પરાગ શાહ ૬. પ્રવીણ શાહ ૭. હરીશ છેડા ૮. બીના દોશી ૯. નેહલ શાહ ૧૦. રાજુલ દેસાઈ ૧૧. દક્ષા પટેલ ૧૨.જિતેન્દ્ર પટેલ ૧૩. સુનીતા મહેતા ૧૪. કેસર પટેલ ૧૫. મુરજી પટેલ ૧૬. સંદીપ પટેલ ૧૭. જ્યોત્સના મહેતા ૧૮. રામ બારોટ ૧૯. હેતલ ગાલા ૨૦. મનોજ કોટક ૨૧. મિનલ પટેલ ૨૨. અતુલ શાહ ૨૩. રીટા મકવાણા ૨૪. બિંદુ ત્રિવેદી ૨૫. અનુરાધા પોતદાર ઝવેરી

4/4
મુંબઈઃ મુંબઈમાં ગુજરાતીઓની નોંધપાત્ર વસતિ છે. બીએમસી ચૂંટણીમાં 62 ગુજરાતીઓ વિવિધ પક્ષમાંથી ઊભા રહ્યા હતાં. મેગળવારે યોજાયેલી ચૂંટણીમાં 55 ટકા મતદાન થયું હતું. મુંબઈમાં ગુજરાતીઓની વસતિને ધ્યાનમાં લેતા દર વર્ષે ગુજરાતીઓને દરેક પક્ષ ઓછી ટિકિટ ફાળવે છે. જોકે મોટાભાગના ગુજરાતી જીત મેળવતા હોય છે. આ વખતની ચૂંટણીમાં પણ 27 ગુજરાતીઓએ જીત મેળવી હતી. જોકે ઘણાંએ હારનો સ્વાદ પણ ચાખ્યો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા

IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી

Embed widget