શોધખોળ કરો
PM નરેન્દ્ર મોદી પર બનશે બાયોપિક, આ એક્ટર કરશે રોલ, જાણો વિગત
1/3

ફિલ્મનું શૂટિંગ દિલ્હી, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થશે. રિપોર્ટ મુજબ વિવેક ઓબેરોયે આને લઈ તૈયારી પણ શરૂ કરી દીધી છે. ફિલ્મનું ટાઇટલ હજુ સુધી નક્કી થયું નથી પરંતુ ડાયરેક્ટર નક્કી થઈ ગયા છે. ફિલ્મને ઓમંગ કુમાર ડાયરેક્ટ કરશે.
2/3

આ ફિલ્મમાં વિવેક ઓબેરોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોલ કરશે. બોમ્બે ટાઇમ્સના અહેવાલ મુજબ, પીએમ મોદી પર ટૂંક સમયમાં જ બાયોપિક બનવાની છે. ફિલ્મનું શૂટિંગ થોડા દિવસોમાં જ શરૂ થશે. વિવેક ઓબેરોય મોદીનો રોલ કરશે.
Published at : 29 Dec 2018 08:16 PM (IST)
View More





















