મુંબઈ: અભિનેત્રી અને એક્સ બિગ બૉસ કંટેસ્ટેંટ રિમી સેન આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગઈ છે. રિમીની સાથે ભોજપુરી ફિલ્મોની અભિનેત્રી અને મૉડલ કશિશ ખાન પણ બીજેપીમાં જોડાઈ ગઈ છે. આગળની સ્લાઈડમાં જાણો બીજેપીમાં જોડાયા પછી પીએમ મોદીને લઈને રિમી સેને શું કહ્યું?
2/8
તમને જણાવી દઈએ કે રિમી સેન દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ પોતાની પ્રતિભા દર્શાવી ચૂકી છે.
3/8
બિગ બોસ સીઝન-9માં ઓછા વોટ મળવાના કારણે રિમી સેનને શો માંથી બહાર નીકળવું પડ્યું હતું.
4/8
2016માં તે બિગ બૉસનો ભાગ પણ રહી ચૂકી છે. મીડિયા સાથે વાતચીત કરતા રિમી સેને કહ્યું કે, હું પીએમ મોદીથી પ્રભાવિત છું. તેમનાથી મને જે જવાબદારી મળશે તેને પુરી કરીશ.
5/8
રિમી સેનના ડાયરેક્ટર પ્રિયદર્શનની કૉમેડી ફિલ્મ હેરા ફેરી અને હંગામા જેવી ફિલ્મોથી જાણીતી બની છે. તેને ગોલમાલ સીરિઝની પહેલી ફિલ્મની પણ પ્રશંસા થઈ તેને સલમાન ખાન, અજય દેવગન, અક્ષય કુમાર જેવી નામી અભિનેતાઓની સાથે બૉલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે.
6/8
તમને જણાવી દઈએ કે રિમી સેન બૉલીવુડની ટૉપ અભિનેત્રીઓની સાથે ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
7/8
તમને જણાવી દઈએ કે બહુ ટૂંકા ગાળામાં પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે અને કહેવામાં આવી રહ્યું છે કે રિમી સેન બીજેપી માટે ચૂંટણી પ્રચાર પણ કરી શકે છે.
8/8
બીજેપી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ પોતાના ટ્વિટર હેંડલ મારફતે રિમી સેન અને કશિશ ખાને બીજેપીમાં જોડાયા હોવાની જાણકારી આપી હતી.