શોધખોળ કરો

કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, હવે સરકારી સ્કૂલમાં લાગશે સીસીટીવી કેમેરા

1/5
નવી દિલ્હીઃ દિલ્હીની સ્કૂલોમાં બાળકો શું કરી રહ્યાં છે તે હવે ઘરે બેઠાં જ મા-બાપને ખબર પડી જશે. ગુરુગ્રામના રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થી પદ્યુમ્નની હત્યા બાદ દિલ્હીની કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લીધો છે. માસૂમ વિદ્યાર્થીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી કેજરીવાલે જાહેરાત કરી છે કે દિલ્હીની બધી સરકારી સ્કૂલોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.

2/5
ઉલ્લેખનીય છે કે, સીએમ કેજરીવાલ ગુરવારે સરકારી હોસ્પિટલની મુલાકાત લેવા નીકળ્યા હતા, તે દરમિયાન તેમને કહ્યું ‘છેલ્લા કેટલાક માહિનાથી અમે જોયું કે સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને કેટલીક ઘટનાઓ સામે આવી, જેમાં બાળકોની સુરક્ષાને લઇને ગંભીર પ્રશ્ન ઉભા થયા.’

3/5
નોંધનીય છે કે, કેજરીવાલ સરકાર શિક્ષણને લઇને ખુબ એક્ટિવ છે. સરકારના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાની પ્રસંશા થાય છે.

4/5
સીએમે કહ્યું કે કેટલીક સ્કૂલોમાં પાયલટ પ્રૉજેક્ટના રૂપે આને ચલાવવામાં આવ્યો હતો જે સક્સેસ રહ્યો. આનાથી બાળકો, શિક્ષક, પ્રિન્સિપાલ પણ ખુશ હતાં. આનાથી આખી સિસ્ટમની જવાબદારી અને પારદર્શિતા પણ પારદર્શિતા બની રહેશે. આને હવે ટુંકસમયમાં આખી દિલ્હીની સરકારી સ્કૂલોમાં લાગુ કરી દેવામાં આવશે.

5/5
તેમને આગળ કહ્યું, ‘દરેક ક્લાસરૂમ, દરેક કૉરિડોરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અને જે ક્લાસમાં તમારું બાળક ભણે છે તે ક્લાસનો રાઇટ તમને આપવામાં આવશે, જેથી પેરેન્ટ્સ તેને જોઇ શકે.’

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

Embed widget