શોધખોળ કરો

ગર્ભવતી મહિલાને મળતા 6000 રૂપિયાના લાભ પર સરકાર મુકશે કાપ, જાણો હવે શું થશે ફેરફાર

1/5
આ સિવાય અત્યાર સુધી કેન્દ્ર સરકાર આ સ્કીમનું ૬૦ ટકા ફંડ આપતી હતી તે ઘટાડીને પ૦ ટકા કરવામાં આવશે. મંત્રાલય અત્યારે એક કેબીનેટ નોટ તૈયાર કરી રહ્યુ છે. એક સીનીયર મંત્રીએ જણાવ્યુ છે કે, પીએમઓ સાથે વાતચીત બાદ આગળની તૈયારી અને સ્કીમને ચલાવવાનુ કામ કરવામાં આવશે. અધિકારીએ એ પણ ભારપુર્વક કહ્યુ હતુ કે, સ્કીમને એક બાળક સુધી સીમીત કરવાની વાત ચાલી રહી છે.

2/5
ઉલ્લેખની છે કે આ સ્કીમને યુપીએ-રએ શરૂ કરી હતી. જેનુ નામ ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના રાખવામાં આવ્યુ હતુ ત્યારે દેશના ૬પ૦ જિલ્લામાંથી પ૩ જિલ્લામાં જ શરૂ કરવામાં આવી હતી. પીએમ મોદીની જાહેરાત બાદ ગયા મહિને મંત્રાલયે યોજનાની વિગતો જાહેર કરી હતી.જે અનુસાર કેન્દ્ર સરકાર ૬૦ ટકા પૈસા આપશે. એવુ પણ જણાવાયું હતું કે ૧૯ વર્ષથી ઉપરની મહિલાને બે બાળકો પેદા કરવા સુધી આ લાભ મળશે.

3/5
નવી દિલ્લી: નવા વર્ષે દેશને સંબોધીત કરતા પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને માતૃત્વ લાભ (મેટરનીટી બેનીફીટ) અંતર્ગત ૬૦૦૦ રૂપિયા આપવામાં આવશે. અત્યાર સુધી આવો લાભ કોઇપણ મહિલાને બે બાળકો પેદા કરવા સુધી મળતો રહ્યો છે પરંતુ હવે સરકાર તરફથી આ બજેટમાં કાપ કરવા જઈ રહી છે.

4/5
 હવે સુત્રો પાસેથી માહિતી મળી છે કે આ સ્કીમ માટે જેટલા પૈસા જોઇએ તે બજેટમાં ઓછા રખાયા છે. બજેટમાં આ સ્કીમ પાછળ ર૭૦૦ કરોડ રૂપિયા રખાયા છે. આનાથી દર વર્ષે જન્મ લેતા લગભગ ર.૬ કરોડ બાળકોમાંથી ૯૦ લાખને જ કવર કરી શકાશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ માટે વર્ષે રૂ.૧૪પ૦૦ કરોડની જરૂર રહે છે.

5/5
જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય લાભને એક બાળક સુધી સીમીત કરવાની તૈયારીમાં છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?

Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

Embed widget