શોધખોળ કરો
ઓપિનિયન પોલઃ છત્તીગસઢમાં ભાજપ અને કોગ્રેસમાંથી કોને મળશે સ્પષ્ટ બહુમત, જાણો વિગતો
1/6

2/6

લોકોને જ્યારે પૂછવામાં આવ્યું કે, ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો કર્યો રહેશે?જેના પર 35.9 ટકા લોકોએ વિકાસને સૌથી મોટો મુદ્દો ગણાવ્યો હતો. 20.71 ટકા લોકોએ બેરોજગારી, 15.71 ટકા લોકોનું કહેવું હતું કે પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતો, 12.58 ટકા લોકોએ ખેડૂતોની સમસ્યા, 10 ટકા લોકોએ ભ્રષ્ટાચારને ફક્ત 3.55 ટકા લોકોએ રાફેલ ડીલને આ ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો ગણાવ્યો હતો.
Published at : 02 Nov 2018 12:10 PM (IST)
Tags :
BjpView More





















