શોધખોળ કરો
Advertisement

છત્તીસગઢમાં રાજકારણનો સુપર શૉ, પીએમ મોદી જગદલપુરમાં તો રાહુલ રમણસિંહના ગઢમાં કરશે રોડ શૉ

1/4

2/4

વળી, બીજીબાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના પાર્ટીને જમીનથી મજબૂત કરવા માટે રાજ્યમાં બે દિવસ રેલી કરશે. આ દરમિયાન તે સીએમ રમણસિંહના ગઢમાં ગાબડા પાડવા રેલી કરશે. બન્ને નેતાઓને રૉડ શૉથી છત્તીસગઢમાં રાજકીય સુપર શૉ સર્જાય તો નવાઇ નહીં.
3/4

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદી પાંચ રેલીઓ કરશે, જેમાં ખાસ જગદલપુર રેલી હશે, પીએમ મોદી આજે રાયપુરથી હેલિકૉપ્ટર દ્વારા જગદલપુર રવાના થશે, ત્યારબાદ તે દિલ્હી રવાના થઇ જશે.
4/4

રાયપુરઃ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી કમર કરી ચૂકી છે. મતદારોને લોભાવવા માટે બન્ને પક્ષો મોટા માથાઓને મેદાનમાં ઉતારવા લાગ્યા છે. આજે અહીં રાજકારણનો સુપર શૉ દેખાશે. મોદી અને રાહુલ બન્ને એકબીજાના ગઢમાં ગાબડા પાડવા રોડ શૉ કરી રહ્યાં છે.
Published at : 09 Nov 2018 09:37 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
