શોધખોળ કરો
100 રૂપિયાના આ સિક્કાથી તમે દૂધ, દહીં નહીં ખરીદી શકો, કારણકે...........
1/4

નવી દિલ્હીઃ મોદી સરકારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપીની યાદમાં તેમના 94માં જન્મદિવસના એક દિવસ પહેલા 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. આ એક સ્મારક સિક્કો છે. જેના પર વાજયેપીની તસવીર અને નામ છપાયેલું છે.
2/4

આ સિક્કો હાલ ચલણમાં રહેલા 1, 2, 5 અને 10 રૂપિયાના સિક્કાથી અલગ છે. આ સિક્કો અન્ય સિક્કાની જેમ ચલણમાં નહીં આવે. તેને 3,300થી 3,500 રૂપિયાના પ્રીમિયમ ભાવે વેચવામાં આવશે. આ સિક્કો ચાર અલગ અલગ ધાતુઓમાંથી બનાવવામાં આવ્યો છે. 35 ગ્રામ વજનના આ સિક્કામાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ, 5 ટકા જસત અને 5 ટકા નિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Published at : 26 Dec 2018 08:15 AM (IST)
View More





















