શોધખોળ કરો
મુખ્યમંત્રી પરિકર જો રાજ્યમાં ના દેખાતા હોય તો તેમનુ શ્રાદ્ધ કરી દેવુ જોઇએઃ કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/30103219/Parikar-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![આ ઉપરાંત કોગ્રેસે પણ કહ્યું કે, ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકર 14 ઓક્ટોબરથી નથી દેખાઇ રહ્યાં, બની શકે તે જીવતા ના પણ હોય. ભાજપે કોંગ્રેસની આ ટિપ્પણીને નકારી કાઢી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/30103240/Parikar-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઉપરાંત કોગ્રેસે પણ કહ્યું કે, ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકર 14 ઓક્ટોબરથી નથી દેખાઇ રહ્યાં, બની શકે તે જીવતા ના પણ હોય. ભાજપે કોંગ્રેસની આ ટિપ્પણીને નકારી કાઢી હતી.
2/6
![કોગ્રેસ નેતા જીતેન્દ્ર દેશપ્રભુ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, જો મુખ્યમંત્રી પરિકર ના હોય તો તેમનુ ઉઠામણું કે શ્રાદ્ધ કરી દેવુ જોઇએ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/30103234/Parikar-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોગ્રેસ નેતા જીતેન્દ્ર દેશપ્રભુ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, જો મુખ્યમંત્રી પરિકર ના હોય તો તેમનુ ઉઠામણું કે શ્રાદ્ધ કરી દેવુ જોઇએ.
3/6
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/30103229/Parikar-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4/6
![ઉલ્લેખનીય છે કે, પરિકર દિલ્હીના અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થામાંથી 14 ઓક્ટોબરથી પરત ફર્યા બાદ એકપણ વાર પબ્લિકલી નથી દેખાયા. તે પોતાના ખાનગી આવાસમાં પથારીમાં છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/30103224/Parikar-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, પરિકર દિલ્હીના અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થામાંથી 14 ઓક્ટોબરથી પરત ફર્યા બાદ એકપણ વાર પબ્લિકલી નથી દેખાયા. તે પોતાના ખાનગી આવાસમાં પથારીમાં છે.
5/6
![પણજીઃ ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકર હવે રાજ્યમાં બહુ ઓછા દેખાય છે તેનુ કારણ તેમની બિમારી છે. બિમારીના કારણે પરિકરની ગેરહાજરી રાજ્યની રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યો, હવે આ મુદ્દે કોંગ્રેસ નેતાએ એક વિવાદિત નિવેદન આપ્યુ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/30103219/Parikar-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પણજીઃ ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકર હવે રાજ્યમાં બહુ ઓછા દેખાય છે તેનુ કારણ તેમની બિમારી છે. બિમારીના કારણે પરિકરની ગેરહાજરી રાજ્યની રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યો, હવે આ મુદ્દે કોંગ્રેસ નેતાએ એક વિવાદિત નિવેદન આપ્યુ છે.
6/6
![કોંગ્રેસ નેતા જીતેન્દ્ર દેશપ્રભુએ કહ્યું કે, અમારા મનમાં અત્યારે એવી શંકાઓ પેદા થઇ રહી છે, કે શું મુખ્યમંત્રી છે કે નથી. જો તમારી પાસે મુખ્યમંત્રી ના હોય તો, તેમનું ઉઠામણું કરો કે શ્રાદ્ધ કરી દો. મુખ્યમંત્રી દેખાડો તો આપો. અમે એ જાણવા માગીએ છીએ કે તમે ચાલી શકો છો, વાત કરી શકો છો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/30103215/Parikar-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોંગ્રેસ નેતા જીતેન્દ્ર દેશપ્રભુએ કહ્યું કે, અમારા મનમાં અત્યારે એવી શંકાઓ પેદા થઇ રહી છે, કે શું મુખ્યમંત્રી છે કે નથી. જો તમારી પાસે મુખ્યમંત્રી ના હોય તો, તેમનું ઉઠામણું કરો કે શ્રાદ્ધ કરી દો. મુખ્યમંત્રી દેખાડો તો આપો. અમે એ જાણવા માગીએ છીએ કે તમે ચાલી શકો છો, વાત કરી શકો છો.
Published at : 30 Oct 2018 10:33 AM (IST)
Tags :
Manohar Parrikarવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)