શોધખોળ કરો
શું ચીનમાં થઈ રહ્યું છે ભારતીય ચલણી નોટોનું પ્રિન્ટિંગ ? જાણો કોણે ઉઠાવ્યો આવો સવાલ
1/4

આ રિપોર્ટ બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટના કારણે ચીનમાં અન્ય દેશોના નોટ પ્રિન્ટિંગના વધતાં કારોબાર અને ત્યાંના અર્થતંત્ર પર અસર સંબંધિત છે. તેમાં ભારતનો પણ ઉલ્લેખ છે. જોકે, સરકાર વતી હાલ ભારતીય નોટો ચીનમાં છપાય છે કે નહીં તેને લઈ કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
2/4

આ રિપોર્ટને કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવીને સરકાર પાસે સ્પષ્ટીકરણ માંગ્યું છે. તેમણે કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીઅને પિયૂષ ગોયલને ટેગ કરીને ટ્વિટ કરીને લખ્યું કે, ‘જો આ સત્ય હોય તો તેને રાષ્ટ્રીય સુરક્ષા પર ઘાતક અસર થઈ શકે છે. પાકિસ્તાન માટે તેની નકલ કરવી સરળ થઈ જશે. પિયૂષ ગોયલ અને અરૂણ જેટલી સ્પષ્ટતા કરે.’
Published at : 13 Aug 2018 04:28 PM (IST)
View More





















