શોધખોળ કરો
ભોપાલમાં રાહુલ ગાંધીનો રૉડ શૉ, ચા-સમોસા, સેલ્ફી સાથે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ
1/3

નવી દિલ્હી: મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફુકવા કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ભોપાલ પહોંચ્યા છે. અહી રાહુલ એક રોડ શો કરી રહ્યા છે. આ દરમિયાન કૉંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યમાં ઉમટી પડ્યા છે. રોડ શો બાદ કૉંગ્રેસ અધ્યક્ષ પાર્ટી કાર્યકર્તાઓ સાથે સંવાદ કાર્યક્રમ પણ યોજવાના છે.
2/3

રાહુલ ગાંધીના રોડ શોની શરૂઆત થઈ ગઈ છે. રાહુલ ગાંધીનો કાફલો એમપી નગર પહોંચતા કૉંગ્રેસ કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ભેલ મેદાન પર રોડ શો ખત્મ થશે ત્યા રાહુલ ગાંધી કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Published at : 17 Sep 2018 05:08 PM (IST)
View More




















