શોધખોળ કરો

ચીનની ભારતને ફરી ધમકી- ભારતમાં ચીની સૈનિકો ઘુસી જશે તો કોહરામ મચી જશે

1/4
ગૃહમંત્રી રાજનાથ સિંહના નિવેદન ભારત ક્યારેય પણ હુમલાખોર રહ્યું નથી અને તેને સહરદ વધારવામાં કોઈ જ મહાત્વાકાંક્ષા નથી. આ નિવેદન પર જવાબ આપ્યો કે, ચીન શાંતિ ઈચ્છે છે અને તેને દ્ઠતાથી કાયમ રાખે છે. પરંતુ તેની સાથે અમે અમારા વિસ્તારની અખંડતા અને સંપ્રભુતાની રક્ષા કરીશું. અમે કોઈ દેશ કે કોઈ વ્યક્તિને ચીનના ક્ષેત્રીય સંપ્રભૂતાનું ઉલ્લઘંન કરવાની અનુમતિ નહીં આપીએ. તેમણે કહ્યું કે ભારત આ સંઘર્ષને ઉકેલવા માટે ડોકલામ પરથી પોતાના સૈનિકોને પાછા બોલાવી લેવા જોઈએ.

2/4
વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું કે, ભારતે ચીનના સડક નિર્માણની આડે આવી હદ વટાવી છે. ચીની સડક નિર્માણ પર ભારતનો તર્ક હાસ્યાસ્પદ છે અને તથ્ય સ્પષ્ટ છે. જો અમે ભારતના હાસ્યાસ્પદ તર્કને સ્વીકાર કરીશું તો તેનો મતલબ છે કોઈને પણ પોતાના પડોશી ઘર પર થતો તણાવ પસંદ નથી તો તે પાડોશીના ઘરમાં ઘુસી શકે છે. ચુનયિંગ અનુસાર “શું આનો મતલબ એ છે કે, જો ચીન વિચારે છે ભારત સરહદી વિસ્તારમાં મોટા પાયે અંતરમાળખાના નિર્માણ માટે ખતરો છે તો તે ભારતીય ક્ષેત્રમાં પ્રવેશી શકે છે? શું તે સંપૂર્ણ અફરા તફરી નહીં હોય?

3/4
ચીની વિદેશ મંત્રાલયે કહ્યું કે, ડોકલામ સરહદ પર ચીની સડક નિર્માણને ભારતને પોતાના માટે ખતરો ગણાવવું એ તેમની હાસ્યાસ્પદ અને નિપુણ ચાલ છે. ચીન કોઈ પણ દેશ કે વ્યક્તિને તેમના વિસ્તારના સંપ્રભુતાનું ઉલ્લંઘન કરવાની પરવાનગી નહીં આપે.

4/4
બેઈજિંગ: ભારત ચીન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે ચીને ફરી ડોકલામને લઈને ભારતને ધમકી આપતા ચીનના વિદેશમંત્રાલયે કહ્યું કે, ચીનની સડક પરિયોજનાને પોતાના માટે ખતરો ગણાવી ભારતીય સૈનિક ડોકલામમાં ઘુસી આવ્યા છે. શું આવી રીતે ચીન ભારતમાં ચાલી રહેલા પ્રોજેક્ટને ખતરો માની ભારત ઘુસી જઈએ તો. જો આવુ થાય તો ભારતમાં ઉથલ-પુથલ મચી જશે. ચીને શરૂઆતથી જ ડોકલામને પોતાનો ભાગ ગણાવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી

Embed widget