શોધખોળ કરો
શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિર મુદ્દે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
1/4

2/4

નવી દિલ્હીઃ દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિર મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 21 ફેબ્રુઆરીએ રામમંદિરના નિર્માણ માટે પહેલી ઈંટ મુકાશે. આ કામ માટે તમામ સાધુ સંતોએ ગોળી ખાવા માટેની પણ તૈયારી દર્શાવી છે.
Published at : 30 Jan 2019 07:53 PM (IST)
View More





















