શોધખોળ કરો

હાર્દિકની કાર પર ક્યા થયો હુમલો, ઇંડા અને પથ્થર ફેંકાયા

1/8
આ ઘટના બાદ હાર્દિક પટેલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશના જબલપુરમાં મામા શિવરાજસિંહના ચેલાઓએ અમારું સ્વાગત ઇંડાથી કર્યું હતું. આજે જબલપુરના પનાગર જતા સમયે આગાચોક પર મારી ગાડી પર ઇંડા વરસાવ્યા હતા. બાદમાં નામર્દો ભાગી ગયા હતા. અરે મામા શિવરાજ ઇંડાથી આ હાર્દિક રોકાવાનો નથી, બંદૂકની ગોળી ચલાવો. જ્યા સુધી મારામાં લોહી છે ત્યાં સુધી મારી લડાઇ ચાલુ રહેશે.

2/8
3/8
ભોપાલઃ પાટીદાર નેતા હાર્દિક પટેલ રેલીને સંબોધવા માટે મધ્યપ્રદેશના જબલપુર પહોંચ્યો હતો. અહી હાર્દિકની કાર પર અજાણ્યા વ્યક્તિઓ દ્ધારા હુમલો કરવામાં આવ્યો હતો. હાર્દિકની કાર પર ઇંડા અને પથ્થર ફેંકવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ દિવસની જબલપુર યાત્રા પર પહોંચેલો હાર્દિક જ્યારે બીજેપી કાર્યાલય પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેની કાર પર હુમલો થયો હતો અને તેની કાર પર ઇંડા અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.

4/8
5/8
6/8
 નોંધનીય છે કે મધ્યપ્રદેશમાં થઇ રહેલા ગાંવ બંધ આંદોલન વચ્ચે પાટીદાર નેતા હાર્દિક પટેલ ત્રણ દિવસીય યાત્રા પર જબલપુર પહોંચ્યા હતા. જબલપુરમાં હાર્દિકની રેલી યોજાવાની હતી પરંતુ વહીવટીતંત્રએ મંજૂરી આપી નહોતી અને કહ્યું કે, ખેડૂત આંદોલન દરમિયાન હાર્દિકને રેલીની મંજૂરી આપી શકાય નહીં.

7/8
વાસ્તવમાં હાર્દિક જબલપુરના પનાગરમાં યોજાનારા સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન તેની કાર પર હુમલો થયો હતો. કેટલાક લોકોએ તેનો વિરોધ કરી કાર પર ઇંડા ફેંક્યા હતા. જોકે, પોલીસે તરત હુમલાખોરોને પકડી લીધા હતા.

8/8
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન

CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

Embed widget