શોધખોળ કરો
ફરીદાબાદમાં એક જ પરિવારના 4 સભ્યોએ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા
1/3

ફરીદાબાદ: હરિયાણાના ફરીદાબાદની દયાલબાગ કૉલોનીના એક ઘરમાં 4 લોકોએ પોતાની જાતને ફાંસી લગાવવાની ઘટનાએ સૌને ચોકાવી દિધા છે. એક જ પરિવારની ત્રણ બહેનો અને એક ભાઈએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી છે. દયાલબાગ કૉલોનીના સી-31 મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પરથી લોહી બહાર આવી રહ્યું હતું. લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસને 3 બહેન અને એક ભાઈની વટકતી લાશ મળી હતી.
2/3

પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે બારીમાંથી જોયુ ત્યારે મહિલાઓની બે લાશ મળી. જે બાદ સુચના મળતા SHO વિશાલ પણ ઘટના સ્થળે પહોચ્યા હતાં.
Published at : 20 Oct 2018 04:59 PM (IST)
Tags :
HaryanaView More





















