શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીર: સોપોરમાં પાંચ આતંકી ઠાર, મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત
1/3

સુરક્ષાદળોને આતંકીઓ જંગલમાં છુપાયા હોવાની જાણકારી મળી હતી. જેના બાદ સેનાએ સર્ચ ઑપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે સ્થળ પર પહોચેલી સેનાઓ પર આતંકીઓએ ગોળીબાર શરુ કરી દીધો હતો.
2/3

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાં શુક્રવારે સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં પાંચ આતંકીઓને ઠાર કર્યા છે. જ્યારે એક જવાન ઘાયલ થઈ ગયો છે. પોલીસે જણાવ્યું કે બેહરામપોરા ગામ પાસેથી આતંકીઓના મૃતદેહ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકીઓમાંથી એક સોપોરનો હતો.
Published at : 10 Aug 2018 04:00 PM (IST)
View More




















