શોધખોળ કરો

દિલ્લી-ચંડીગઢ હાઈવે પર કાર અકસ્માતમાં પાવર લિફ્ટિંગના ખેલાડી સક્ષમ યાદવ સહિત પાંચના મોત

1/3
અકસ્માત સ્વિફ્ટ ડિઝાયર કાર ડિવાઈડર સાથે અથડાવાના કારણે થયો હતો. પોલીસનું માનવું છે કે કારનું બેલેંસ બગડવાના કારણે અકસ્માત થયો. પોલીસે જણાવ્યું કે આ વાતની તપાસ ચાલી રહી છે કે શું દારુ પીને વાહન ચલાવી રહ્યા હતા કે નહીં. કારણ કે કારમાંથી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી.

2/3
અકસ્માતમાં સક્ષમ યાદવ અને રોહિત બાલી નામના ખેલાડીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સક્ષમ યાદવની સારવાર દિલ્લીના ટ્રોમા સેન્ટરમાં ચાલી રહી હતી જેનું  રવિવારે જ મોત થયું છે. જો કે રોહિતની સારવાર ચાલું છે.  સક્ષમ દિલ્લીના નાંગલોઈના રહેનાર હતા. પહેલા આ તમામને નરેલાની સત્યવાદી રાજા હરિશચંદ્ર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર હાલતને જોતા તેમના મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ટ્રોમા સેન્ટર મોકલવામાં આવ્યા હતા.

3/3
નવી દિલ્લી: આજે સવારે 4 વાગ્યે દિલ્લી-ચંડીગઢ હાઈવે પર સિંઘુ બોર્ડર પાસે અકસ્માત થયો હતો. ફુલ સ્પીડમાં આવતી કાર ડિવાઈડર અને થાંભલા સાથે અથડાઈ જેમાં ખેલાડીઓ સહિત 5 લોકોના મોત થયા  છે. જો કે ગંભીર રીતે ઘાયલ થયેલા વર્લ્ડ ચેમ્પિયન સક્ષમ યાદવનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી

Embed widget