શોધખોળ કરો

'મોદીની ગાડીમાં છે પંચર, એન્જિન પણ થઈ ગયું ફેલ', હવે કૉંગ્રેસ પર વિશ્વાસ કરો : રાહુલ ગાંધી

1/3
રોજગારના મુદ્દા પર રાહુલ ગાંધીએ કહ્યું, 15 લાખનો વાયદો સાચો હતો કે ખોટો? બે કરોડ રોજગારનો વાયદો સાચો હતો કે ખોટો? ખેડૂતોને કહ્યું હતું કે યોગ્ય ભાવ અપાવીશ સાચુ બોલ્યા હતા કે ખોટું? તેમણે કહ્યું, સોયાબીન, કપાસ, મસૂરની દાળ બધાના ભાવ ઘટી ગયા છે. આ સરકારે ખેડૂતોને કંઈ નથી આપ્યું.

2/3
રાહુલ ગાંધીએ કહ્યું, 15 ઓગસ્ટે પ્રધાનમંત્રીએ ભાષણમાં કહ્યું મારા પ્રધાનમંત્રી બનવા પહેલા હિંદુસ્તાન ઉંધી રહ્યું હતું. મારા પ્રધાનમંત્રી બનવા બાદ દુનિયાને લાગ્યું કે હિંદુસ્તાન જાગી ગયું છે. હું વિચારી રહ્યો હતો કે પ્રધાનમંત્રી કેવા વ્યક્તિ છે? લાલ કિલ્લા પરથી દેશના લોકોનું અપમાન કરે છે. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી ગાંધીજીની મૂર્તિ સામે હાથ જોડે છે, પરંતુ કહે છે કે દેશને વિભાજીત કરવો છે. તેઓ લોકોને જાતિ-ધર્મમાં લડાવે છે. નફરત અને ક્રોધ ફેલાવે છે.

3/3
વર્ધા: મહાત્મા ગાંધીની જયંતી પર મહારાષ્ટ્રના વર્ધામાં આયોજીત ગાંધી સંકલ્પ રેલીમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેંદ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું, મોદીની ગાડી પંચર થઈ ગઈ છે અને તેની ગાડીનું એન્જિન પણ ફેલ થઈ ગયું છે. મોદી સરકારે લોકોના વિશ્વાસને તોડી નાખ્યો છે. એટલે હવે કૉંગ્રેસ પર વિશ્વાસ કરો. આ રેલીમાં રાહુલ ગાંધીએ નોટબંધી, રોજગાર, ખેડૂતોના મુદ્દે અને રાફલ ડીલ જેવા મુદ્દાઓ પર મોદી સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન

Embed widget