શોધખોળ કરો

યુવતીએ એક્સ-બોયફ્રેન્ડને સેક્સ માણવા બોલાવ્યો, તેનાં કપડાં ઉતારીને આંખે પટ્ટી બાંધી અને ........

1/5
પૂર્વ પ્રેમીની વાતથી કંટાળી ગયેલી સાયરાએ આ વાત તેના વર્તમાન પ્રેમી રહીમને જણાવી અને બંનેએ મળીને ઇસરાફિલનું કાસળ કાઢવાનું નક્કી કર્યું. જે મુજબ સાયરાએ તેના પૂર્વ પ્રેમીને બિહારથી દિલ્હી બોલાવ્યો. ઇસરાફિલને તેની સાથે લઈ સાયરા ઓટોથી સેક્ટર 168 પહોંચી અને બાદમાં સેક્સ માણવા માટે એક ઝાડીમાં લઈ ગઈ.

2/5
તપાસમાં એવું પણ સામે આવ્યું કે, ચાર વર્ષ પહેલા મુઝફ્ફરપુર રહેવાસી સાયરાની ઇસરાફિલ સાથે મુલાકાત થઈ હતી. બંનેની ગાઢ મિત્રતા હતી. આ દરમિયાન ઇસરાફિલે લગ્ન કરી લીધા તો સાયરાએ રહીમ નામના યુવક સાથે મિત્રતા કરી લીધી. જે ઈસરાફિલથી સહન ન થયું અને લગ્ન થઈ ગયા હોવા છતાં સાયરાને સંબંધ રાખવા દબાણ કરવા લાગ્યો. જ્યારે સાયરાએ આ ઈન્કાર કર્યો ત્યારે ફોન પર ધમકી આપતો હતો.

3/5
પોલીસે પ્રેમિકા સાયરા ખાતૂન અને તેના પ્રેમી મોહમ્મદ રહીમની ધરપકડ કરી છે. પોલીસના કહેવા મુજબ સેક્ટર 168માં ત્રણ સપ્ટેમ્બરના રોજ ઈસરાફિલ નામના ઓટો ચાલકનો મૃતદેહ મળ્યો હતો. તપાસમાં તે બિહારની કટિહારનો રહેવાસી હોવાનું અને અહીંયા બરોલા ગામમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું,

4/5
 નવી દિલ્હીઃ નોયડાના સેક્ટર 168માં એક અઠવાડિયા પહેલા થયેલી ઓટો ચાલકની હત્યાનો પોલીસે ખુલાસો કર્યો છે. પોલીસ મુજબ હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ ઓટો ચાલકની પૂર્વ પ્રેમિકાએ જ કરી હતી. તે ઓટો ચાલકના ફોન કોલ્સથી પરેશાન હતી. જેના કારણે તેણે પરેશાન થઈ પ્રેમી સાથે મળી ખતરનાક પગલું ઉઠાવ્યું.

5/5
આ જગ્યાએ તેનો પ્રેમી પહેલાથી જ છુપાયેલો હતો. સેક્સ માણતાં પહેલાં સાયરાએ તેની આંખો પર કાળી પટ્ટી બાંધી દીધી હતી. જે બાદ બંનેએ તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું

Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી

Crime: જુનાગઢમાં દુષ્કર્મની ઘટના, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ

Surat: સુરતમાં ક્રિકેટ રમવા મામલે બબાલ બાદ ફાયરિંગ, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત
Surat: સુરતમાં ક્રિકેટ રમવા મામલે બબાલ બાદ ફાયરિંગ, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Murder Case : કચ્છમાં 21 વર્ષીય યુવતીની જાહેરમાં તલવારના ઘા મારી હત્યા, થઈ ગયો હાહાકારRajasthan Accident : રાજસ્થાનમાં ગુજરાતની બસને નડ્યો અકસ્માત, જુઓ અહેવાલHun To Bolish : હું તો બોલીશ : ધ્યેય સત્તાનો કે સેવાનો?Hun To Bolish : હું તો બોલીશ : ICUમાં આરોગ્ય કેન્દ્ર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
Crime: જુનાગઢમાં દુષ્કર્મની ઘટના, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
Crime: જુનાગઢમાં દુષ્કર્મની ઘટના, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
Surat: સુરતમાં ક્રિકેટ રમવા મામલે બબાલ બાદ ફાયરિંગ, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત
Surat: સુરતમાં ક્રિકેટ રમવા મામલે બબાલ બાદ ફાયરિંગ, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત
Jio vs Airtel vs Vi vs BSNL: વર્ષ સુધી રિચાર્જ કરવામાં મળશે રાહત, જાણો કઇ કંપનીનું રિચાર્જ છે બેસ્ટ?

Punjab bandh: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, બસ-ટ્રેન સેવા રહેશે પ્રભાવિત

EPFO Rules: નવા વર્ષમાં બદલાઇ જશે EPF સંબંધિત અનેક નિયમો, સભ્યોને મળી મોટી રાહત

મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય

Embed widget