શોધખોળ કરો
પેટ્રોલ પંપવાળા 500 કે 1000ની નોટના બદલામાં 100 કે 200 રૃપિયાનું પેટ્રોલ ના આપે તો શું કરશો, આ રહ્યો ઉપાય
1/5

પ્રધાને જણાવ્યું હતું કે, અમે તમામ એલપીજી ડિસ્ટ્રીબ્યૂટર્સ અને પબ્લિક સેક્ટરની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ આગામી 72 કલાક સુધી જૂની ચલણી નોટનો સ્વિકાર કરે.
2/5

તે સિવાય ધર્મેન્દ્ર પ્રધાને પ્રજાને અપીલ કરી હતી કે જો કોઇ ગેસ સ્ટેશન અથવા પેટ્રોલ પમ્પ રિટેલર અમારી નોટસનો ભંગ કરે તો તેમના નામ અને લોકેશનની ડિટેઇલ અમને મોકલો. એટલુ જ નહીં આ તમામ જાણકારી મારા ટ્વિટર હેન્ડલ @dpradhanbjp અથવા અમારી અન્ય ઓઇલ કંપનીઓના ટ્વિટર હેન્ડલ @IndianOilcl, @BPCLimited & @HPCL પર પણ મોકલી શકો છો. એટલુ જ નહીં પેટ્રોલિયમ મંત્રાલયે લોકોની સુવિધા માટે ટોલ ફ્રી નંબર 18887628835 પણ જાહેર કર્યો છે.
Published at : 10 Nov 2016 10:51 AM (IST)
View More





















