શોધખોળ કરો
અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે મોદી સરકાર ક્યારે વટહુકમ બહાર પાડશે? અમિત શાહે શું આપ્યો જવાબ?
1/4

રામમંદિરના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જાન્યુઆરીમાં ચુકાદો આવે તેવી સંભાવના છે, ત્યારે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે. સરકાર રામમંદિર મુદ્દે વટહુકમ બહાર પાડશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં શાહે કહ્યું કે કોર્ટનો ચુકાદો આવે તે પછી મહત્ત્વનો નિર્ણય લેવાશે.
2/4

વધુમાં શાહે કહ્યું કે ભાજપ પાસેથી રામમંદિરનો મુદ્દો શિવસેનાએ આંચકી લીધો છે તેવા પ્રશ્નના જવાબમાં શાહે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે તેમના જન્મ પછી પહેલી વાર અયોધ્યા આવ્યા છે તેમને આવવા દો.
Published at : 26 Nov 2018 09:45 AM (IST)
View More























