શોધખોળ કરો

નાના વેપારી-જ્વેલર્સને GSTમાં સરકારે આપી મોટી રાહત, જાણો

1/5
જેટલીએ કહ્યું કે ખાખરા અને આયુર્વેદિક દવાઓ પર જીએસટી દર 12 થી 5 ટકા, સ્ટેશનરીના સામાન પર 28 થી 18 ટકા કરવામાં આવ્યો છે. આઈસીડીએસ કિડ્સ ફૂડ પેકેટ પર જીએસટી 18 થી 5 ટકા કરવામાં આવી છે. જ્યારે અનબ્રાન્ડેડ નમકીન અને આયુર્વેદિક દવાઓ પર 5 ટકા જીએસટી લાગુ રહેશે. ડીઝલ એન્જીનના પાર્ટસ પર 18 ટકા સાથે કારપેટ પર 12 થી 5 ટકા જીએસટી દર લાગુ કરવામાં આવ્યો છે. સૌથી મોટી રાહત વાત એ છે કે હવે એકજ ફોર્મમાં જીએસટી ફાઈનલ કરવામાં આવશે.

2/5
જ્વેલરીને જીએસટી નોટિફિકેશનના દાયરામાંથી બહાર કરી દેવાયા છે. હવે તેના માટે નવું નોટિફિકેશન લાવવામાં આવશે. આ સિવાય 50000 રૂપિયા સુધીની જેમ્સ એન્ડ જ્વેલરીની ખરીદ પર પાનકાર્ડ કે આધારકાર્ડની જરૂર નહીં પડે. સરકારે જેમ્સ એન્ડ જ્વેલરી પરથી જીએસટી હટાવી દીધો છે. જીએસટી કાઉન્સિલના નિર્ણય મુજબ હવે 2 લાખ રૂપિયા સુધીની ખરીદી પર પાન નંબર આપવો પડશે.

3/5
જીએસટીમાં અનરજીસ્ટર્ડ ડીલર પાસેથી સામાન ખરીદવા પર વેપારી ટેક્સ આપવો પડતો હતો જેને રિવર્સ ચાર્જ મેકેનિઝમ કહેવાય છે. રિવર્સ ચાર્જ મેકેનિઝમ પણ 31 માર્ચ 2018 સુધી સ્થગિત કરવામાં આવ્યો છે. આ પહેલા રજિસ્ટર્ડ કરદાતાઓને અનરજિસ્ટર્ડ વેપારી પાસેથી માલ ખરીદવાથી ટેક્સ આપવો પડતો હતો. હવે 31 માર્ચ સુધી તેમાં રાહત આપવામાં આવી છે.

4/5
નવી દિલ્લી: જીએસટી પરિષદની બેઠક બાદ નાના વેપારીઓ અને જ્વેલર્સને રાહત આપી છે. નાના વેપારીઓને મોટી રાહત આપવામાં આવી છે. 1.5 કરોડ સુધીના ટર્નઓવર ધરાવતા વેપારીઓને હવે દર મહીને રિટર્ન ભરવું ફરજિયાત ભરવામાંથી રાહત આપી છે. હવે આ વેપારીઓ દર ત્રણ મહીને આ રિટર્ન ફાઈલ કરવાનું રહેશે.

5/5
જ્યારે 75 લાખ વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓને હાલમાં કંપોઝીશન સ્કીમ પ્રમાણે 1 ટકા ટેક્સ આપી રિટર્ન દાખલ કરવા પર છૂટ મળે છે. જે મર્યાદા એક કરોડ સુધી વધારવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 

લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન

Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 

Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?

ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ

Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget