શોધખોળ કરો
GSTમાં ઘટાડાના કારણે ચીજોના ભાવ ઘટશે પણ તાત્કાલિક ફાયદો નહીં, જાણો ક્યારથી આ ભાવમાં ઘટાડો બનશે અમલી?
1/5

ઓઈલ કંપનીઓને વેચાતાં ઈથેનોલ, ઈ-બુક અને આયાતી યુરિયા પર હવે 18 ટકા નહીં પરંતુ 5 ટકા જીએસટી ટેક્સ લાગશે. જ્યારે વાંસના ફ્લોરિંગ પર 12 ટકા ટેક્સ લાગશે.
2/5

લિથિયમ આયોન બેટરી, વેક્યૂમ ક્લીનર, ફૂટગ્રાઉન્ડર અને મિક્સર, શેવર અને હેરક્લીપર, ઈલેક્ટ્રિક સ્મૂધિંગ આયર્ન, વોટરકુલર, આઈસક્રીમનાં ફ્રીઝર, રેફ્રિજરેટર, વોશિંગમશીનને 28 ટકાનાં સ્લેબમાંથી ખસેડીને 18 ટકાના સ્લેબમાં મુકવામાં આવ્યા છે.
Published at : 22 Jul 2018 09:50 AM (IST)
View More





















