શોધખોળ કરો

પદ્માવતી વિવાદ: દિપિકાનું માથુ વાઢવા બદલ 10 કરોડનું ઇનામ જાહેર કરનારા BJP નેતાનું રાજીનામું

1/4
સૂરજપાલે રાજીનામામાં લખ્યું કે, “મને લાગે છે કે મુખ્યમંત્રી મનોહરલાલને હવે સમર્પિત તથા નિષ્ઠાવાન કાર્યકર્તા અને પદાધિકારીઓની જરૂર નથી. ભગવાન તેને સદબુદ્ધી પ્રદાન કરે. મને આશા છે કે આ મારા સંદેશને મારું રાજીનામું સમજી અને તેને મંજૂર કરશો. ભાજપમાં સાધારણ કાર્ય તરીકે કામ કરતો રહીંશ.”

2/4
નવી દિલ્લી: દીપિકા પાદુકોણ અને સંજય લીલા ભંણસાલીનું માથુ વાઢવા પર 10 કરોડનું ઈનામ જાહેર કરનાર હરિયાણાના ભાજપ નેતા સૂરજપાલ અમ્મૂએ રાજીનામું આપી દીધું છે. રાજીનામું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલાને મોકલી દીધું છે.

3/4
પ્રાપ્ત માહિતી અનુસાર સૂરજપાલ અમ્મૂ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરથી નારાજ હતા. ઉલ્લેખનિય છે કે રાજપૂત સમાજના લોકો પદ્માવતી ફિલ્મને લઈને મુખ્યમંત્રી ખટ્ટર પાસે ગયા હતા પણ મુખ્યમંત્રીએ રાજપૂત સમાજના નેતાઓ મળ્યા નહોતા તેથી તેમણે આ વાતને લઈને નારાજગી જતાવી હતી.

4/4
સૂરજપાલે કહ્યું કે, ‘મુખ્યમંત્રીના વ્યવહારથી ખૂબજ દુખી છું. મે આજસુધી ભાજપના આવા ઘમંડી મુખ્યમંત્રી નથી જોયા. તેઓ કાર્યકર્તાઓની વાત નથી સાંભળતા. તેઓ ભાજપના લોકતંત્રને ખતમ કરવા માગે છે.’

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો

Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન

Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે

ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
Gold- Silver Price: ફરી મોંઘું થયું સોનું, જાણો ચાંદીના શું છે હાલ, જુઓ 24K, 22K, 18K ગોલ્ડ-સિલ્વર રેટ

ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

પ્રાઇવેટ કારની છત પર Carrier લગાવતા પહેલાં જાણી લો નિયમ, નહીંતર ભરવો પડશે દંડ

Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર

Embed widget