શોધખોળ કરો
નોટબંધીમાં 60 લાખનું કરી નાંખ્યું, આ સિંગરની થઈ ધરપકડ
1/4

નવી દિલ્હીઃ હરિયાણામાં ઉત્તર જિલ્લાની સ્પેશયલ સ્ટાફે નોટબંધી દરમિયાન આઠ લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં હરિયાણાની ગાયકની બહાદુરગઢથી ધરપકડ કરી છે. આરોપીની ઓળખ 27 વર્ષમી શિખા રાધવ તરીકે થઈ છે. શિખાને આ જ કેસમાં સ્થાનીક કોર્ટ ભાગેડુ જાહેર કરી ચૂકી છે.
2/4

પોલીસ અનુસાર શિખા રાધવ અને તેના સાથી પવને અંદાજે બે વર્ષ પહેલા રાણા પ્રતાપબાગની રહેવાસી સંતોષ ભારદ્વાજ નામની મહિલા સાથે નોટબંધી દરમિયાન 60 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
Published at : 11 Jan 2019 02:50 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















