શોધખોળ કરો
ગુજરાત ચૂંટણી પહેલા રાહુલ સાથે મુલાકાત ન કરવી મોટી ભૂલઃ હાર્દિક પટેલ
1/5

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ડિસેમ્બર 2017માં યોજાયેલી 182 વિધાનસભા સીટની ચૂંટણીમાં ભાજપને 99 સીટ મળી હતી. કોંગ્રેસની સીટની સંખ્યામાં વધારો થયો હતો પરંતુ તે બીજેપીને સત્તામાંથી દૂર કરી શકી નહોતી.
2/5

તેણે એમ પણ કહ્યું કે, જ્યારે 2014 લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર હતા ત્યારે મેં પણ તેમને વોટ આપ્યો હતો. અમે વિચાર્યું હતું કે દેશના યુવાઓને રોજગાર મળશે. દેશના ખેડૂતોને તેમની ઉપજના પૂરતા ભાવ મળશે પણ આમ થયું નથી.
Published at : 11 Mar 2018 09:52 AM (IST)
View More























