શોધખોળ કરો

કરદાતાઓ માટે ખુશીના સમાચાર: હવે કઈ તારીખ સુધી IT રિટર્ન ભરી શકાશે, જાણો વિગત

1/4
આઈટીઆર ભરવા માટે તમારે પોતાની આવક સાથે જોડાયેલા તમામ દસ્તાવેજોને તૈયાર કરવા પડશે. તેમાં તમારી કંપની તરફથી મળેલું ફોર્મ 16, બેંક એકાઉન્ટ ડિટેલ, ઈન્ટરેસ્ટ સર્ટિફિકેટ અને લોન ડિટેલનો સમાવેશ થાય છે.

2/4
આ રીતે તમારી પાસે હવે એક બીજો આખો મહિનો છે. તે દરમિયાન તમારે કોઈ પણ જલ્દબાજી કર્યા વિના શાંતિથી આરામથી પોતાનો ઈન્કમ ટેક્સ રિટર્ન ભરી શકો છો. તમે ઈનકમ ટેક્સ રિટર્ન ઓનલાઈન અને ઓફલાઈન, બન્ને રીતે ભરી શકો છો.

3/4
નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેજ (CBDT)એ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડ્યૂ ડેટને આગળ વધારી દેવામાં આવી છે. ટેક્સ પેયર્સની સંબંધિત શ્રેણીઓને કારણે ડેડલાઈન 31 જુલાઈથી વધારીને 31 ઓગસ્ટ કરી દેવામાં આવી છે.

4/4
નવી દિલ્હી: જો તમે ઈન્કમટેક્ષ રિટર્ન ફાઈલ કરવાની તારીખ નજીક આવવાની ચિંતામાં ડૂબેલા છો તો હવે ચિંતા કરવોની જરૂર નથી. આવકવેરા વિભાગે આઈટીઆર ભરવાની ડેડલાઈન એક મહિના માટે વધારી દીધી છે. કેન્દ્ર સરકારે આઈટીઆર ભરવા માટે 31 જુલાઈ નહીં પરંતુ 31 ઓગસ્ટનો સમય આપ્યો છે. નાણા મંત્રાલયે તેની જાણકારી આપી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget