શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત બનેલી હૉવિત્ઝર તોપ વજ્રનું પરીક્ષણ સફળ, 50 કિમી સુધી સાધી શકે છે નિશાન
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/14145724/Top-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![સૈન્ય સૂત્રો મુજબ, મેક ઇન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ વજ્રને ખાનગી ક્ષેત્રની કંપની લાર્સન એન્ડ ટૂબ્રોએ બનાવી છે. સેનાએ 155 MMની આ હોવિત્ઝર તોપના અગાઉના પરીક્ષણ દરમિયાન કેટલાક સુધારા કરવાનું કહ્યું હતું. સુધારા બાદ એડવાન્સ્ડ તોપનું પોખરણ ફાયરિંગ રેન્જમાં સેનાએ ફરી એકવાર પરીક્ષણ કર્યું. આ તોપ ખાસ રીતે રણની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વિકસિત કરવામાં આવી છે. આગામી દિવસોમાં તેને સેનામાં સામેલ કરવામાં આવશે. તોપને પશ્ચિમી સરહદે તહેનાત કરવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/14145727/Top-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૈન્ય સૂત્રો મુજબ, મેક ઇન ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ વજ્રને ખાનગી ક્ષેત્રની કંપની લાર્સન એન્ડ ટૂબ્રોએ બનાવી છે. સેનાએ 155 MMની આ હોવિત્ઝર તોપના અગાઉના પરીક્ષણ દરમિયાન કેટલાક સુધારા કરવાનું કહ્યું હતું. સુધારા બાદ એડવાન્સ્ડ તોપનું પોખરણ ફાયરિંગ રેન્જમાં સેનાએ ફરી એકવાર પરીક્ષણ કર્યું. આ તોપ ખાસ રીતે રણની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વિકસિત કરવામાં આવી છે. આગામી દિવસોમાં તેને સેનામાં સામેલ કરવામાં આવશે. તોપને પશ્ચિમી સરહદે તહેનાત કરવામાં આવશે.
2/3
![નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ભારતમાં બનેલી હૉવિત્ઝર ટૉપનું સફળ પરિક્ષણ કર્યુ છે. ઇન ઇન્ડિયા' અંતર્ગત બનેલી આ હૉવિત્ઝર ટૉપ કે-9 વજ્ર-ટીને લાંબા લક્ષ્ય સુધી ટાર્ગેટને ભેદવાની ક્ષમતા છે. છેલ્લા પરીક્ષણ બાદ આમાં 13 સુધારા કરવામાં આવ્યા છે. 40 થી 50 કિમી રેન્જ વાળી આ ટૉપમાથી 6 ગોળા ફોડવામાં આવ્યા. બધાએ પોતાના લક્ષ્યને સાધતા અચૂક પ્રહાર કર્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/14145724/Top-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ભારતમાં બનેલી હૉવિત્ઝર ટૉપનું સફળ પરિક્ષણ કર્યુ છે. ઇન ઇન્ડિયા' અંતર્ગત બનેલી આ હૉવિત્ઝર ટૉપ કે-9 વજ્ર-ટીને લાંબા લક્ષ્ય સુધી ટાર્ગેટને ભેદવાની ક્ષમતા છે. છેલ્લા પરીક્ષણ બાદ આમાં 13 સુધારા કરવામાં આવ્યા છે. 40 થી 50 કિમી રેન્જ વાળી આ ટૉપમાથી 6 ગોળા ફોડવામાં આવ્યા. બધાએ પોતાના લક્ષ્યને સાધતા અચૂક પ્રહાર કર્યા
3/3
![લાર્સન એન્ડ ટૂબ્રોએ દક્ષિણ કોરિયાની કંપની ટેકવિનની સાથે મળી આ તોપનું નિર્માણ કર્યું છે. ગુજરાતના હઝીરામાં તેનું કારખાનું સ્થાપિત કરવામાં આવ્યું છે. તોપમાં 50% સામગ્રી દેશમાં જ નિર્મિત કરવામાં આવી છે. સેનાએ સાડા ચાર હજાર કરોડમાં 100 તોપોનો ઓર્ડર આપ્યો છે. કંપનીએ આ ઓર્ડર વૈશ્વિક સ્તરે જાહેર કરેલા ટેન્ડરમાં રશિયન કંપનીને પછાડીને પ્રાપ્ત કર્યો હતો. આ તોપો મળવાથી સેનાની પાસે હોવિત્ઝર તોપની ઘટ ઘણે અંશે દૂર થઈ જશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/14145720/Top-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લાર્સન એન્ડ ટૂબ્રોએ દક્ષિણ કોરિયાની કંપની ટેકવિનની સાથે મળી આ તોપનું નિર્માણ કર્યું છે. ગુજરાતના હઝીરામાં તેનું કારખાનું સ્થાપિત કરવામાં આવ્યું છે. તોપમાં 50% સામગ્રી દેશમાં જ નિર્મિત કરવામાં આવી છે. સેનાએ સાડા ચાર હજાર કરોડમાં 100 તોપોનો ઓર્ડર આપ્યો છે. કંપનીએ આ ઓર્ડર વૈશ્વિક સ્તરે જાહેર કરેલા ટેન્ડરમાં રશિયન કંપનીને પછાડીને પ્રાપ્ત કર્યો હતો. આ તોપો મળવાથી સેનાની પાસે હોવિત્ઝર તોપની ઘટ ઘણે અંશે દૂર થઈ જશે.
Published at : 14 Sep 2018 02:57 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)